તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • હિંગલોટને જીસ્વાન નેટવર્ક અંતર્ગત વાઇ ફાઇ બનાવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંગલોટને જીસ્વાન નેટવર્ક અંતર્ગત વાઇ-ફાઇ બનાવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ |ગુજરાતના 6000 ગામોને વાઈ-ફાઈથી જોડવાનો માટે હાઈ સ્પીડ ડિજિટલ જોડાણ આપતો ગુજરાત સ્ટેટ વિલેજ એરીયા નેટવર્ક (જીસ્વાન) પ્રોજેક્ટ શરૂ કરાવ્યો છે. જેમાં ભવિષ્યમાં રાજ્યના 18 હજાર ગામોમાં તેની સેવાઓ વિસ્તારવામાં આવશે. જીસ્વાન નેટવર્ક 31 ડિસેમ્બર 2016 સુધીમાં 2એમબીપીએસ કનેક્ટિવિટી સ્પિડ સાથે 6000 ગામોમાં ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડશે. શરૂ કરવામાં આવનારા પ્રોજેક્ટમાં ભરૂચનું હિંગલોટ ગામ પસંદગી પામ્યું છે. હિંગલોટ ગામને વાઇ-ફાઇ યુક્ત બનાવવામાં આવતાં ગામમાં ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો માટે જરૂરી વિવિધ પ્રમાણપત્રો સહિતની નકલ માટે ભરૂચ સુધી આવવાની જરૂરિયાત રહેશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો