તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુડ ન્યૂઝ

માઇન્ડ પાવર વર્કશોપ યોજાશે

ભરૂચ | ભરૂચમાંઆવેલી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ન્યુ સેમિનાર હોલમાં આગામી 11મી અને 12મી સપ્ટેમ્બરના રોજ બે દિવસીય માઇન્ડ પાવર અંગેનો વર્કશોપ યોજાશે. જેમાં અર્ધજાગૃત મનની શક્તિઓ વિશે થિયરી તેમજ પ્રયોગો દ્વારા નિર્દેશન કરવામાં આવશે.વર્કશોપમાં વિદ્યાર્થીઓ, વ્યવસાયીકો, ગૃહિણીઓ, નોકરિયાતો ભાગ લઇ શકશે. વર્કશોપ સવારે 9 કલાકથી સાંજના 6 કલાક સુધી રહેશે જેમાં તજજ્ઞ તરીકે ભરૂચના માઇન્ડ પાવર વિશેજ્ઞ પ્રો. ડો. નીતા પટેલ સેવા આપશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો