તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કે.જે. પોલિટેક્નિકના 30 છાત્રોએ ફેક્ટરી વિઝિટ કરી : વેલ્ડિંગની એડવાન્સ ટેક્નોલોજીને શીખ્યાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભરૂચની કે.જે પોલિટેક્નિકના મિકેનિકલ વિભાગમાં ઇન્ડિયન ઇન્ટીટ્યૂટ ઓફ વેલ્ડિંગ(આઇઆઇડબલ્યૂ) ઇન્ડિયાની વડોદરા શાખા અને કે.જે પોલિટેક્નિકના સંયુક્ત સાહસથી ત્રિદિવસીય વર્કશોપનું આયોજન કરાયું હતુ. શુક્રવારે મિકેનિકલ વિભાગના 30 વિદ્યાર્થીઓએ વર્કશોપ અંતર્ગત એક્સપર્ટની માર્ગદર્શન હેઠળ ભરૂચના નર્મદાનગર જીઆઇડીસીની એક કંપનીમાં ફેક્ટરી વિઝીટનું આયોજન કરાયું હતુ. વર્કશોપ દરમિયાન વેલ્ડિંગની એડવાન્સ ટેક્નોલોજી મિગ સેનેર્જી, પ્લસ મોડ, લો સ્પાર્ટર અંગે માહિતી મેળવી હતી.

કેજે પોલિટેક્નિકમાં 11થી 13 માર્ચ મિકેનિકલ વિભાગના વિદ્યાર્થીઓ માટે વેલ્ડિંગ ફિઝીક્સ એન્ડ એપ્લિકેશન વર્કશોપનું આયોજન થયું હતુ. વર્કશોપના કોઓર્ડીનેટર એમ.એ વ્હોરાએ જણાવ્યું હતુ કે, વડોદરાના 5 એક્પર્ટસે મિકેનિકલ વિભાગના ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરના 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વર્કશોપમાં મિકેનિકલ વિભાગના એચઓડી એચ.બી પટેલ, કેજે પોલિટેક્નિકના આચાર્ય આરઆર શુક્લા અને ગવર્મેન્ટ એન્જિનિયરીંગ કોલેજના આચાર્યે પણ હાજરી આપી હતી. વર્કશોપમાં વિદ્યાર્થીઓએ વેલ્ડિંગની વિવિધ પ્રોસેસ, ડબલ્યૂપીએસ, સેક્શન ઓફ કન્ઝૂમરેબલ્સ, વેલ્ડીંગ પેરામિટર્સની પ્રાથમિક માર્ગદર્શન મેળવી હતી.

_photocaption_કે જે પોલિટેકનિકના વિદ્યાર્થીઓની ફેક્ટરીની મુલાકાત કરી હતી.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો