આજે 16 ડીગ્રી તાપમાન સાથે ગરમી રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે શહેરીજનોને ઠંડીની સાથે ગરમી પણ અનુભવાશે. બુધવારે મહત્તમ તાપમાન 30 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડીગ્રી રહ્યુ હતુ. હવામાન વિભાગ અનુસાર આજે મહત્તમ તાપમાન 31 અને લઘુત્તમ 16 રહેવાની શક્યતા છે. બુધવારે પવનની ઝડપ 8 કિમી પ્રતિ કલાક હતી. જે આજે 9 કિમી પ્રતિ કલાક રહેશે.બુધવારે પવનની દિશા ઉત્તર પશ્ચિમ હતી જે આજે પણ રહેશે. વાતાવરણમાં ભેજ લઘુત્તમ 23 અને મહત્તમ 39 રહી શકે છે. વાતાવરણમાં થતા ફેરફારનો ભોગ સિનિયર સિટિઝન પણ બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...