તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાગરાના નાંદીડા ગામે યુવાને જીવંત વાયર પકડી લેતા દાઝ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાગરા તાલુકાનાં નાદેરા ગામમાં રહેતા એક યુવાને સોમવારે સવારે કોઈ કારણોસર જીવંત તાર પકડી લેતાં ગંભીર રીતે દાઝી ગયો હતો.જેને તાત્કાલીક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો. બનાવ સંદર્ભે વાગરા પોલીસે અકસ્માત ગુનો વધુ તપાસ હાથ ધરી છે.

નાંદીડા ગામમાં દિલીપ શના રાઠોડ( ઉમર વર્ષ-35)નાઓ મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દિલીપ રવિવારના રોજ વહેલી સવારે ઘરેથી ગયો હતો. ત્યાર બાદ તેણે કોઈ કારણોસર ગામની સીમમાં આવેલા લાઈટના થાંભલાના ચાલુ વીજ પ્રવાહના વીજ વાયરને પકડી લીધો હતો. વીજ વાયરને પક્ડતા જ ધડાકા સાથે તેના આખા શરીરે વીજ કરંટ લાગ્યો હતો. દિલીપ વીજ કરંટના કારણે છાતીના ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો