તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વગુસણા પેટ્રોલપંપ ચોરી કેસમાં કર્મીએ જ કારસો રચ્યાનું બહાર આવ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ નેશનલ હાઇવ પર વગુસણા ખાતે આવેલાં પેટ્રોલપંપ પરથી રાત્રીના સમયે 2.25 લાખની ચોરી કરવાના કેસમાં પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. ચોરીનો કારસો રચનાર ગઠિયો પેટ્રોલપંપ ઉપર જ સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ નેશનલ હાઇવે પર આવેલાં વગુસણા ગામ પાસેના રીલાયન્સ પેટ્રોલપંપ પર બે દિવસ પહેલાં રાત્રીના સમયે કોઇ તસ્કરે એકાઉન્ડ ઓફિસમાંથી રૂપિયા 2.25 લાખની ચોરી કરી હતી. જે અંગેની ફરિયાદ નબીપુર પોલીસ સ્ટેશને નોંધાતાં પીએસઆઇ જતિન પટેલ તેમજ તેમની ટીમે સીસીટીવી ફુટેજ તેમજ ત્યાં કામ કરનારા કર્મચારીઓની પુછપરછ સહિતન તપાસ હાથ ધરતાં મામલામાં જાણભેદુનો જ હાથ હોવાનું બહાર આવ્યું હતું. જેની ઝીણવટપુર્વક તપાસ કરતાં પેટ્રોલપંપ પર સુપરવાઇઝર તરીકે કામ કરતાં ગણેશ બળવંત ગોહિલ ( રહે. જૂના તવરા, ભરૂચ)નાએ જ કારસો રચ્યો હોવાનું જણાયું હતું. ઘટનાના દિવસે ગણેશની નોકરી ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો