તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચની કોર્ટની સામે સ્પીડબ્રેકર પર પાણીના જગ ભરેલા ટેમ્પોની પલટી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચના જિલ્લા કોર્ટ સંકુલ બહાર માર્ગ પર બંને બાજુ સ્પીડ બ્રેકર્સ બનાવી દેવામાં આવ્યા છે. તેના ઉપર સફેદ કલરના પટ્ટા નહિ બનાવવામાં આવતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે. ગુરુવાર રાતના પાણીના જગ ભરેલા ટેમ્પા ચાલકને સ્પીડ બ્રેકર્સ નહિ દેખાતા ટેમ્પો પલ્ટી ગયો હતો.

બનાવની મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના કણબીવગા વિસ્તારમાં આવેલા કોર્ટ સંકુલ પાસે જાહેર માર્ગ પર બંને બાજુએ સ્પીડ બ્રેકર્સ બનાવવામાં આવ્યા છે. સ્પીડ બ્રેકર્સ બનાવ્યા છે તે સારી વાત છે પરંતુ તંત્ર દ્વારા તેના પર રાત્રી ...અનુસંધાન પાના નં.2

ભરૂચના કણબીવગા વિસ્તારમાં બનાવેલા બમ્પર ઉપર સફેદ પટ્ટા નહિ હોવાથી ગુરુવાર એક ટેમ્પો પલ્ટી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...