તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં આજે એક જ સ્થળે 260 લોકોને કૃત્રિમ હાથ-પગ બેસાડી વિશ્વવિક્રમ બનાવાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ જિલ્લાનું વહીવટીતંત્ર એક જ સ્થળે 260 દિવ્યાંગજનોને 260 કૃત્રિમ હાથ અને પગ બેસાડીને વિશ્વ વિક્રમ બનાવશે. કેન્‍દ્રિય મંત્રી થાવરચંદ ગેહલોતના અધ્‍યક્ષસ્‍થાને આજે ગુરૂવારે દુધધારા ડેરીના મેદાનમાં ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ દરમિયાન 5,301 દિવ્યાંગજનોને 14,002 સાધનોનું વિતરણ કરાશે.

આ કેમ્‍પમાં 5.21 કરોડની કિંમતના 11,769 જેટલાં સાધનો 4440 દિવ્‍યાંગજનોને અને રાષ્‍ટ્રીય વયોશ્રી યોજના હેઠળ 80.27 લાખ કિંમતના 864 વૃધ્‍ધજનોને ...અનુસંધાન પાના નં.2

ભરૂચમાં આજે ગુરુવારના રોજ દુધધારા ડેરી ખાતે આયોજીત કેમ્પની માહિતી આપતાં કલેકટર.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો