તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં શહેરના વિવિધ મુદ્દે એક દિવસીય ધારણા યોજવામાં આવ્યાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_ભરૂચ | ભરૂચમાં ભ્રષ્ટાચારને ઉજાગર કરવા આર.ટી.આઇ.એક્ટિવિસ્ટ વિંગના સામાજિક કાર્યકરો દ્વારા એક દિવસીય ધરણાંનો તેમજ જિલ્લા કલેકટરને આવેદન આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો. ભરૂચનો માળખાગત વિકાસ થાય તે માટે વર્ષ-2012 માં ભરૂચ- અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી(બૌડા)ની રચના કરવામાં આવી હતી. બૌડાની રચના થયાં બાદ ભરૂચનો માળખાગત વિકાસ થવાના સ્થાને ભ્રષ્ટાચાર યુક્ત વિકાસ થઈ રહ્યો હોવાની બૂમ ઉઠી છે. બૌડાના નિયમો ગરીબો માટે કડક અને અમીરો માટે સગવડિયા સાબિત થઇ રહ્યા છે.જેવા વિવિધ મુદ્દાઓ માટે ધારણા પર બેસીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.*photocaption*
અન્ય સમાચારો પણ છે...