તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં NSUIએ મોડાસામાં યુવતીના દુષ્કર્મ મામલે વિરોધ નોંધાવ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ ખાતે આવેલી જે.પી. કોલેજ ખાતે એનએસયુઆઈના આગેવાનો અને કાર્યકરો દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસામાં યુવતી સાથે બનેલી સામુહિક દુષ્કર્મની ઘટનામાં ઝડપાયેલા આરોપીઓ કડકમાં કડક સજા મળે એવી માંગો સાથે વિરોધ નોંધાયો હતો. વિરોધમાં એનસયુઆઈના આગેવાનો અને કાર્યકરોએ મૃતક યુવતીને શ્રધ્ધાજલિ પણ અર્પણ કરી સરકાર દ્વારા કડક કાયદા બનાવી આવા બનાવો ડામવાની માંગ પણ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો