તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગજેરા-જંત્રાણ ગામે જુગાર રમતાં 6 ઝડપાયાં : 4 ફરાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જંબુસર તાલુકાના ગજેરા અને જંત્રાણ ગામે બે સ્થળેથી સ્થાનિક પોલીસે જુગાર રમતાં 6 જુગારિયાઓને ઝડપી પાડ્યાં હતાં. જ્યારે 4 પોલીસે જુગારિયાઓ પાસેથી રોકડ રકમ તેમજ જુગારના સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્થાનિક પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ એલસીબીની ટીમ જંબુસર પંથકમાં પેટ્રોલિંગમાં હતી. તે વેળાં ચોક્કસ બાતમીના આધારે ગજેરા ગામે ત્રણ કુંડીવાળા રસ્તા પર જુગાર રમતાં વિલસન દિનેશ પટેલ (રહે. ઉચ્છલ ) તેમજ વિઠ્ઠલ ભયજી સોઢા ( રહે. ગજેરા)ને ઝડપી પાડ્યાં હતાં. જ્યારે લવઘણ ઉર્ફે લઘો ઠાકોર, ગગો અંબુ ઠાકોર, અમીર તેમજ બે શખ્સો નાસી છુટ્યાં હતાં. પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 4 હજાર સહિત જુગારના સાધનો જપ્ત કરી તમામ વિરૂદ્ધ વેડચ ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો