તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાવી ગામે જુગાર રમતાં 5 ઝડપાયાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાવી પોલીસની ટીમે જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે કાવીના નવીનગરી રેલવે સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જેમાં ટીમે જુગાર રમતાં માસીન અબ્બાસ પઠાણ, નઇમ મહંમદ પઠાણ, જાકીર અહમ પઠાણ, ઇસ્માઇલ ઇબ્રાહિમ પઠાણ તેમજ અબ્બાસ અલ્લી પઠાણને ઝડપી પાડ્યાં હતાં. જ્યારે સલીમ હસન મીરસાબ, અલ્તાફ ઇસ્માઇલ પઠાણ, ઇમરાન અહેમદ પઠાણ, સબ્બીર મસાફ પઠાણ નાસી છુટ્યાં હતાં. પોલીસે તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો