તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓર-પટાર ગામેથી જુગાર રમતાં 4 ઝડપાયાં : 6 ફરાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજપારડી પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાં ચોક્કસ બાતમી મળી હતી કે, ઓરપટાર ગામની સીમમાં કેટલાંક લોકોએ જુગારની મહેફિલ જમાવી હોવાની ચોક્કસ બાતમી મળતાં ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસની રેડ જોઇ જુગારિયાઓમાં દોડધામ મચી ગઇ હતી.

જોકે પોલીસે તે પૈકીના ગુલામ ફરીદ શેખ, ઇસ્માઇલ કાસમ રહેમાન મલેક, રમેશ છગન મકવાણા તેમજ ગેમલ ભીમસિંહ પટેલ નામના ત્રણ શખ્સો ઝડપાઇ ગયાં હતાં. જ્યારે અબ્દુલ હનીફ રહેમાન મલેક, અનવર ગમીરમિયા ગરાસિયા, યાસીન હૂસેન મલેક,
ગુલામ રસુલ મલેક, કાલુ કાદર ગરાસિયા તેમજ પ્રવિણ ભગુ રાઠોડ પોલીસને ચકમો આપી નાસી છુટ્યાં હતાં. પોલીસે સ્થળેથી રોકડા રૂપિયા, બે મોબાઇલ તેમજ એક બાઇક મળી કુલ 26 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
તમામ જુગારિયાઓ વિરૂદ્ધ ગુનો નોંધી પોલીસે ફરાર
જુગારિયાઓને જેર કરવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો