તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોએ નોટિસનો જવાબ તો આપવો જ પડશે: ચીફ કમિશ્નર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભરૂચ જિલ્લામાં 1600 કિસાનોને આયકર વિભાગે નોટિસ આપ્યા બાદ મામલો ગરમાતા ગુરુવારે વડોદરા આયકર વિભાગના ચીફ કમિશ્નર ડો.રણંજય સીંગ અને આસી.કમિશ્નર કેયુર પટેલ ભરૂચ દોડી આવ્યા હતા. ભરૂચ આયકર વિભાગના એડીશનલ કમિશ્નર ડો. વેદાંશુ ત્રિપાઠી, આસી. ઈન્કમટેક્ષ ઓફિસર શૈલેષ શર્મા, કોંગ્રેસના જીલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, ગણેશ સુગરના ચેરમેન સંદિપ માંગરોલા, મહેન્દ્રસિંહ કરમરિયા, ખેડૂત આગેવાન રણજીતસિંહ ડાભી સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો સાથે મીટીંગ કરી આ નોટિસો કયા કારણોસર આપવામાં આવી છે તે અંગેની સ્પષ્ટતાઓ કરી હતી. સાથે ખેડૂતને મળેલી 133/6 હેઠળની નોટિસનો જવાબ ખેડૂતોએ આપવો જ પડશે તેમ ભારપૂર્વક કહ્યું હતું. ખેડૂતોએ તેમણે અંગ્રેજીમાં નોટિસ મળતી હોવાના કારણે સમજણ ન પડતી હોવાનું જણાવતા ડો. રણંજય સીંગે ભરૂચ આયકર વિભાગની કચેરીમાં લીગલ એડવાઈઝરી ઉભી કરવાની ખાત્રી આપી હતી.

વડોદરા ઇન્કમટેક્સના ચીફ કમિશ્નરની ભરૂચમાં ખેડૂતો સાથે બેઠક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો