તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધામાં ભરૂચના લેખિકાનો ઉત્કૃષ્ટ દેખાવ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ | કમૉ ફાઉન્ડેશન સહારા અંતગર્ત યોજાયેલી રાજ્ય કક્ષાની નિબંધ સ્પર્ધામાં ભરૂચના લેખિકા કવિતા મોદીની કૃતિ શ્રેષ્ઠ કૃતિ તરીકે વિજેતા જાહેર થઈ હતી. આ નિબંધ સ્પર્ધામાં જુદા જુદા બાર વિષયો આપવામાં આવ્યા હતા. સન્માનિત કવિતા મોદીએ બાર વિષયોની કૃતિ મોકલાવી હતી. વિજેતાકૃતિ સિવાયની કૃતિઓ “હા હું છું ગુજરાતી” શિષૅકથી પુસ્તકમાં પ્રકાશિત થશે. જે પુસ્તકમાં કવિતા મોદીની બાકીની કૃતિઓ પુસ્તકમાં ગ્રંથસ્થ થશે. કવિતા મોદીએ ભરૂચનું પ્રતિનિધિત્વ કરી ગૌરવ અપાવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો