તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CAAના સ્લોગન લખેલા પતંગોનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર દેશને હચમચાવી નાખનારા નાગરિકતા સંશોધન કાયદાથી સૌ કોઈ વાકેફ છે. જેના સમર્થન અને વિરોધમાં કેટલાય કાર્યક્રમો પણ યોજાઈ રહ્યાં છે. ત્યારે ઉતરાયણ પર્વ નિમિત્તે ભાજપ દ્વારા પણ ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં ઉતરાયણના આગલા દિવસે નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કરતાં સ્લોગન લખેલી પતંગો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ,પાલીકા પ્રમુખ સુરભી તમાકુવાલા,શહેર પ્રમુખ ધનજી ગોહિલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો