તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચની જેપી કોલેજમાં પારિતોષિક વિતરણ સમારોહ-2020નું આયોજન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ | ભરૂચની જેપી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં વર્ષ 2019-20 દરમિયાન શૈક્ષણિક, સાંસ્કૃતિક, ખેલકૂદ, એનએસએસ અને એનસીસી તથા અન્ય સહઅભ્યાસકીય પ્રવૃતિઓમાં વ્યક્તિગત તથા સામૂહિક ધોરણે નોંધપાત્ર સિધ્ધિઓ હાંસલ કરી, તેમને બિરદાવવા માટે શનિવારે પારિતોષિક વિતરણ સમારોહ-2020નું આયોજન કરાયું હતુ. ખેલો ઇન્ડિયા ટીમમાં પસંદગી પામેલ અતુલ મોરી, સાયકોલોજીમાં ગોલ્ડ મેડલ મેળવનાર ફઝીલા દુધવાલા અને એમ.એસ.સી કેમેસ્ટ્રીમાં ગોલ્ડ મેડલ મેળવનાર દક્ષેશ પટેલને સન્માનિત કરાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો