તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરાનપુરાના બુટલેગરના ઘરેથી દારૂ ઝડપાયો : બુટલેગર ફરાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ શહેરના ધોળીકુઇ બરાનપુરા વિસ્તારમાં રહેતાં કુખ્યાત બુટલેગરને ત્યાં એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. બુટલેગરના ઘરની બાજુમાં પ્લાસ્ટીકની થેલીમાં ભરીને સંતાડેલો વિદેશીદારૂનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. જોકે પોલીસની રેડ જોઇ બુટલેગર નાસી છુટતાં તેને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે વેળાં ચોક્કસ બાતમી મળી હતી કે, ધોળીકુઇના બરાનપુરા ખત્રીવાડ વિસ્તારમાં રહેતાં કુખ્યાત બુટલેગર જીતેન્દ્ર ઉર્ફે જીતુ ડાહ્યા ખત્રીએ તેના ઘરમાં વિદેશીદારૂનો જથ્થો સંતાડ્યો છે. જેના પગલે ટીમે તેના ઘરે દરોડો પાડતાં પોલીસની રેઇડ જોઇ ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો