તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચની SRICT દ્વારા તેજસ્વી વિધાર્થીઓનાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભરૂચ | શ્રોફ એસ. આર. રોટરી ઈન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ ટેક્નોલોજી દ્વારા શિયાળુસત્ર 2019 માં GTU દ્વારા લેવાયેલી પરીક્ષામાં 85 ટકાથી વધુ ટકા મેળવનાર તેજસ્વી તારલાઓનો સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા B.E. સેમિસ્ટર-5 અને M.E. સેમિસ્ટર- 1 ના 84 વિધાર્થીઓનું સન્માન કોલેજના પ્રમુખ સાન્દ્રા શ્રોફ અને ઉપપ્રમુખઅશોક પંજવાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બી.ડી. દલવાડી,પી.એન. પર્મેશ્વરણ,ડો. શ્રીકાંત જે. વાઘ અને ઉપ આચાર્ય ડો. સ્નેહલ લોખંડવાલા,શિક્ષકગણ અને સ્ટાફગણ હાજર રહયા હતા. વિધાર્થીઓને તેમના મેળવેલ ગુણ મુજબ રૂ. 3000 થી રૂ. 20.000 સુધીની રોકડ રકમ તેમજ સર્ટીફીકેટ આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું .
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો