તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ રેલવે સ્ટેશને વૃદ્ધાનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
12 જાન્યુઆરીના સવારે 7 વાગ્યાના અરસામાં ભરૂચ રેલવે સ્ટેશને અંદાજે 60 વર્ષના એક વૃધ્ધાનો મૃતદેહ સ્ટેશનના મુસાફરખાના સામેથી મળી આવ્યો હતો. જોકે કોઈપણ બીમારીને કારણે તેનું મૃત્યુ થયાનું પોલીસે અનુમાન લગાવ્યું છે. બનાવની જાણ થતાં ભરૂચ રેલવે પોલીસના એ.એસ.આઈ. મહેશ શંકરભાઈ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસો મૃતદેહનો કબજો લઈ પોસ્ટ મોર્ટમ કરાવી મૃતકના વાલીવારસોની શોધ આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો