તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર રેલવે સ્ટેશન પર મુસાફરનું ખિસ્સુ કાપતાં ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર રેલવે સ્ટેશન પર અવંતિકા એકસપ્રેસની રાહ જોઇ રહેલા મુસાફરના ખિસ્સામાંથી 6,700 રૂપિયા ભરેલા પાકિટની ઉઠાંતરી કરનાર પાકીટમાર ઝડપાયો છે. મુસાફરે પાકીટમારનો હાથ પકડી રાખ્યો હતો અને દરમિયાન પોલીસ આવી જતાં તેને દબોચી લેવાયો હોત. આરોપી દાહોદ જિલ્લાના મોટી ખરચ ગામનો રહેવાસી છે.

અંકલેશ્વર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર ચંદુભાઇ મેદા નામના મુસાફર મુંબઇથી આવતી અવંતિકા એકસપ્રેસ ટ્રેનની રાહ જોઇને ઉભા હતાં. ટ્રેન પ્લેટફોર્મ પર આવતાં તેમના પેન્ટના ખિસ્સામાં રહેલાં પાકીટની તફડંચીનો પ્રયાસ થયો હતો. પેન્ટમાં નંખાયેલા હાથને ચંદુભાઇએ જોરથી પકડી લીધો હતો. દરમિયાન પોલીસ આવી જતાં ખિસ્સાકાતરૂ ઝડપાઇ ગયો હતો. ચંદુભાઇના પાકીટમાં 6,700 ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો