નવા છાપરા ગામે અગાઉની રીસ રાખી બે બહેનો પર હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરના નવા છાપરા ગામ ખાતે બે બહેનોને ફળિયામાં રહેતા શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો. ઇજગ્રસ્ત બંને બહેનોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.બનાવ સંદર્ભે અંકલેશ્વર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નવા છાપરા ગામમાં આવેલા વાંટા ફળિયામાં કિરીટસિંહ શનુભાઈ પાટણવાડીયા પોતાના પરિવાર સાથે રહે છે. 5 મી એપ્રિલે તેઓ અને તેમના પત્ની ફળિયામાં થયેલા અગાઉના ઝઘડામાં જવાબ લખાવવા અંકલેશ્વર પોલીસ સ્ટેશન આવ્યા હતા.તે દરમિયાન તેમની બે પુત્રીઓ નામે રેશ્મા અને જાગૃતિ ઘરે એકલા હતા ત્યારે તેમની સામે રહેતા સતુબેન વસાવા, જ્યોત્સના વસાવા, રાહુલ વસાવા, ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...