તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદકામના ઇરાદે ભરૂચની સગીરાનું અપહરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ|શહેરના વેપારી ગત સોમવારે બપોરે કામ અર્થે ઘરે જતા 16 વર્ષની પુત્રી ઘરે ન હતી.તેમણે પુત્રને પુછતાં કાંઇ જાણતો ન હતો.પિતાએ શોધખોળ કરવા છતાં કોઇ સગડ મળ્યાં ન હતાં. તેમણે એ ડિવિઝન પોલીસમાં તેમની પુત્રીનું અજાણ્યા શખ્સે દુષ્કર્મ કરવાના ઇરાદે અપહરણ કર્યું હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી હતી.
અન્ય સમાચારો પણ છે...