તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં ખડાયતા પરિવાર દ્વારા ક્રિકેટ તથા વોલીબોલની ટૂર્નામેન્ટ યોજાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરુચ- અંકલેશ્વરના ખડાયતા પરિવારના નાનકડા સમુદાય તરફથી, ખડાયતા વિકાસ મંડળના સહયોગ થી, કે.જી.એમ.વિદ્યાલયમાં ક્રિકેટ તથા વોલીબોલની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20જેટલી ટીમોએ ભાગ લીધો હતો.વિકાસ મંડળના પ્રમુખ ગોપાલ શાહ તથા અન્ય ટ્રસ્ટીઓએ દિપ પ્રાગટ્ય કરી મેચનો શુભારંભ કરાવ્યો હતો.ખડાયતા પરિવારના યતિન શેઠે ખડાયતા પરિવારના ભરુચ -અંકલેશ્વરનો પરિચય આપ્યો હતો.છેલ્લે ડો દિલીપ શાહે સૌનો આભાર માન્યો હતો અને સેજલબેને કાર્યક્રમનું સંચાલન કરી રાષ્ટ્રગીત ગાઇ સમારોહ સંપન્ન થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો