તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વલણ ગામેથી 5 જુગારીયાઓ 6500 મુદ્દામાલ સાથે ઝડપાયાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલણ ગામની હોસ્પિટલ સામે ખેતરમાં ખુલ્લી જગ્યામાં રમતા 5 જુગારીયાઓને પોલીસે ઝડપી પાડ્યા હતાં.

પોલીસે રૂ. 6500નો મુદ્દામાલ કબજે કરજણ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ કરજણ તાલુકાના વલણ ગામે આવેલી હોસ્પિટલની સામેના ખેતરમાં આવેલા ઝાડ નીચે ખુલ્લામાં જાહેરમાં કેટલાક ઇસમો પત્તાપાનનો હરજીતનો જુગાર રમતા હતાં. જેમાં પોલીસે જુગારીયાઓને કોર્ડન કરીને આરિફ અબ્બાસભાઈ મિર્ઝા અઝ્હરુદ્દીન અજીતભાઈ બેલીમ સુનીલ દોલતભાઈ રાજપૂત અરાફાત ખાન અસ્મતખાન પઠાણ સુફિયાનખાન યુસુફખાન પઠાણ તમામ રહે. પાલેજ તા.જિ. ભરૂચ પોલીસે ઝડપી પાડેલ હોય તેમજ તેઓની અંગજડતીના રૂ.4050 અને દાવ પરના રૂ.2450 મળીને પોલીસે રૂ.6500ના મુદ્દામાલ સાથે પાંચેય જુગારીયા સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો