તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનુબર-વલણમાં બકરાચોરીના કેસમાં 4 આરોપીઓની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ તાલુકામાં આવેલાં મનુબર અને વલણ ગામે બકરા ચોરીની ઘટનાને અંજામ આપી અમદાવાદની બકરાચોર ટોળકીએ આમોદના તણછા ગામે પણ બકરા ચોરવા જતાં ગ્રામજનોના હાથે પકડાઇ ગયાં હતાં. આમોદ પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી હતી. દરમિયાન ભરૂચ તાલુકા પોલીસ ચારેય આરોપીઓનો મનુબર અને વલણ બકરા ચોરી કેસમાં કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકામાં આવેલાં મનુબર તેમજ વલણ ગામે ત્રણ દિવસ પહેલાં વહેલી સવારે 4-4 બકરાની ચોરી થઇ હતી. જે અંગે પશુમાલિકોએ ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાનમાં આમોદ તાલુકામાં ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...