રાષ્ટ્રીય લોક અદાલતમાં 1,111 કેસોનો નિકાલ કરાયો

Bharuch News - 1111 cases were disposed of in the national lok court 060631

DivyaBhaskar News Network

Sep 15, 2019, 06:06 AM IST
ભરૂચમાં શનિવારના રોજ જિલ્લા ન્યાયાલય ખાતે તાબાની તાલુકા કોર્ટની રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી.જેમાં ભરૂચ જિલ્લા ન્યાયાલયમાં નિમાયેલા જજોના હસ્તે લોક અદાલતને ખુલ્લી મુકવામાં આવી હતી. લોક અદાલતમાં સ્પેશ્યલ સીટિંગ, પ્રિલીટીગેશન સહિતના રજૂ થયેલા 7,047 પૈકી 1,111 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

ભરૂચની જિલ્લા ન્યાયાલય ખાતે શનિવારના રોજ રાષ્ટ્રીય કાનૂની સત્તા મંડળ નવી દિલ્હીના આદેશ મુજબ ગુજરાત રાજ્ય કાનૂની સત્તા મંડળ અમદાવાદના ઉપક્રમે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને જિલ્લા ...અનુસંધાન પાના નં.2

X
Bharuch News - 1111 cases were disposed of in the national lok court 060631

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી