પાર્કિંગમાં આગ / અંકલેશ્વરની મંગલમ રેસિડેન્સીમાં 6 બાઇક બળીને ખાખ થયા

Six bike burn in fire in parking area in mangal residency in ankleshwar
X
Six bike burn in fire in parking area in mangal residency in ankleshwar

  • આ પહેલા પણ મંગલમ રેસિડેન્સીમાં બે વખત આગ લાગી હતી 

 

DivyaBhaskar.com

Jan 11, 2019, 11:29 AM IST

અંકલેશ્વરઃ અંકલેશ્વના ભડકોદ્રા વિસ્તારમાં આવેલી મંગલમ રેસિડેન્સીના પાર્કિંગમાં ગુરૂવારે મોડી રાત્રે અચાનક જ આગ ફાટી નીકળી હતી. જેમાં 6 બાઇક બળીને ખાખ થઇ ગયા હતા. 


ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

1.મંગલમ રેસિડેન્સીમાં આગની ઘટનાની જાણ થતાં અંકલેશ્વર ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પાર્કિંગ એરિયામાં કેવી
રીતે આગ લાગી તે હજુ સુધી જાણી શકાયુ નથી. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી