ભરૂચ / સરદાર સરોવરમાંથી પાણી છોડવા મામલે નર્મદા નદીકાંઠાના ગામલોકોની રેલી

Rally of village people in Narmada River Kankhara on leaving water from Sardar Sarovar

DivyaBhaskar.com

Feb 02, 2019, 03:25 PM IST
ભરૂચઃ ભરુચ જિલ્લામાં સુકાયેલી નર્મદામાં સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવા મામલે નદીકાંઠાના ગામલોકોએ રેલી યોજી હતી. ગામલોકોએ રેલીમાં ભજન વગાડી સુતા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. ગામલોકોએ માંગ કરી છે કે નર્મદા જંયતિ પહેલાં સુકીભઠ્ઠ નર્મદા તટને ભરી દેવામાં આવશે.

X
Rally of village people in Narmada River Kankhara on leaving water from Sardar Sarovar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી