ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Daxin Gujarat » Latest News » Bharuch» Last photos of daughter marriage five person death in Africa

  આફ્રિકામાં 5 ગુજરાતીના મોતઃ ઘટના પહેલાં દિકરીના લગ્નની અંતિમ તસવીરો

  Harshad Mistri, Ankleshwar | Last Modified - Apr 13, 2018, 05:59 PM IST

  અંકલેશ્વરના દિવા ગામમાં રહેતા પરિવારજનોને જાણ થતાં શોકમાં ગરકાવ
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   લાલ ટી-શર્ટમાં મૃતક અબ્દુલ અઝીઝ આદમ માંજરા દીકરીના લગ્નમાં ખુશખુશાલ હતા

   વડોદરાઃ અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામના વતની અને આફ્રિકાના મોરીટઝબર્ગ શહેરમાં સ્થાયી થયેલા માંજરા પરિવારના પાંચ સભ્યોના શંકાસ્પદ મોતની ઘટનામાં હત્યાની આશંકા સેવાઇ રહી છે. ગુરૂવારે માંજરા દંપતિ તેમની પુત્ર અને પુત્રી તથા અન્ય એક મહિલા સહિત પાંચ લોકોના મૃતદેહ સળગી ગયેલા મકાનમાંથી મળી આવ્યાં છે. આ ઘટના પહેલા પરિવારમાં મોટી દિકરીના આઠ દિવસ પહેલા જ લગ્ન થયા હતા. આ લગ્નની તસવીરો સામે આવી છે. જેમાં મોતને ભેટેલા પિતા ખુશખુશાલ મુદ્દામાં દેખાય છે.

   દિવા ગામમાં રહેતા પરિવારજનો શોકમાં ગરકાવ

   અબ્દુલભાઇની પુત્રી મહેઝબીનના લગ્ન 8 દિવસ પહેલાં જ થયાં હતાં. પરિવાર લગ્ન પ્રસંગને લઇને ખુશી ભર્યા માહોલમાં જીવી રહ્યાં હતાં. લગ્ન પ્રસંગને લઇને તેમના ત્યાં સગાસંબંધીઓની અવરજવર રહેતી હતી. ત્યારે ઘટનાને પગલે સુખી પરિવાર ભુંજાઇને મોતને ભેટ્યું હતું. મહેઝબીન જહોનીસબર્ગમાં હોવાથી તેનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં દીવા ગામમાં રહેતા માંજરા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પરિવારના આક્રંદે વાતાવરણને ગમગીન બનાવી દીધું હતું.

   મૃતકના નામ

   અબ્દુલ અઝીઝ આદમ માંજરા(ઉ.વ.50)

   ગોરીબહેન અબ્દુલ અઝીઝ માંજરા-(ઉ.વ.40)

   મહંમદ રિઝવાન અબ્દુલ અઝીઝ માંજરા(ઉ.વ.10)

   મહેરુનિશા-(ઉ.વ.13)
   અન્ય એક સંબંધી મહિલા

   વધુ વિગતો વાંચવા માટે ફોટો બદલો...

  • આફ્રિકામાં 5 ગુજરાતીના મોતઃ ઘટના પહેલાં દિકરીના લગ્નની અંતિમ તસવીરો
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ

  • લાલ ટી-શર્ટમાં મૃતક અબ્દુલ અઝીઝ આદમ માંજરા દીકરીના લગ્નમાં ખુશખુશાલ હતા

  • અંકલેશ્વરના દિવા ગામમાં રહેતા પરિવારજનોને જાણ થતાં શોકમાં ગરકાવ

  • મૃતક અબ્દુલ અઝીઝ આદમ માંજરાની માતા
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક અબ્દુલ અઝીઝ આદમ માંજરાની માતા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Last photos of daughter marriage five person death in Africa
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Daxin gujarat

  Trending

  X
  Top