ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Daxin Gujarat » Latest News » Bharuch» Gujarati young killed in road accident near Lane Town of South Africa

  દક્ષિણ આફ્રિકામાં ભરૂચના યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત, પરિવાર શોકમાં

  DivyaBhaskar.com | Last Modified - Mar 08, 2018, 03:04 AM IST

  ભરૂચ પંથકના મુસ્લિમ સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી
  • છેલ્લા પાંચ વર્ષથી રોજગારી માટે લેન્સ ટાઉનમાં સ્થાયી થયો યુવાન
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   છેલ્લા પાંચ વર્ષથી રોજગારી માટે લેન્સ ટાઉનમાં સ્થાયી થયો યુવાન

   પાલેજ: દક્ષિણ અાફ્રિકાના લેન્સ ટાઉનમાં સ્થાયી થયેલા ભરૂચ તાલુકાના ઝંઘાર ગામના એક યુવકનું કાર અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કમકમાટીભર્યુ મોત થતાં ભરૂચ પંથકના મુસ્લિમ સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

   ભરૂચ તાલુકાના ઝંઘાર ગામનો વતની મોહસીન વલી કન્કુ ઉ.વ. 27 છેલ્લા પાંચ વર્ષથી દક્ષિણ અાફ્રિકાના જહોનીસબર્ગ પાસે અાવેલા લેન્સ ટાઉનમાં રોજી રોટી માટે ગયો હતો અને તે ટેમ્પો ડ્રાઇવિંગનો જોબ કરતો હતો.ગત રોજ જહોનીસબર્ગ - પ્રિટોરીયા વચ્ચે ટેમ્પોમાં માલ ભરી ટેમ્પો હંકારી રહ્યો હતો તે વેળા અચાનક કોઇક કારણોસર ટેમ્પો માર્ગ પરથી પસાર થઇ રહેલી એક કાર સાથે ધડાકાભેર અથડાતા મોહસીનને થયેલી ગંભીર ઇજાઓના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

   મોહસીન 6 માસથી ટેમ્પો ડ્રાઇવિંગ પર લાગ્યો હતો અને તેના લગ્નને હજુ માંડ એક જ વર્ષ જ થયું હતું. ત્યાં જ કાળનો કોળીયો બની જતા મૃતક યુવકના પરિવાર પર જાણે કે અાભ તૂટી પડ્યું હતું. મોહસીન પોતે હાફેઝ પણ હતો. મોહસીન તેની પત્ની, માતા પિતા, એક ભાઇ તથા ત્રણ બહેનોને પોતાની પાછળ વિલાપ કરતા છોડી ગયો છે.અકસ્માતના સમાચાર વાયુવેગે ઝંઘાર ગામમાં પ્રસરતા મોટી સંખ્યામાં ગ્રામજનો મોહસીનના પિતાના ઘરે સાંત્વના અાપવા ભેગા થયા હતા. જાણવા મળ્યા મુજબ મોહસીનની દફનવિધિ લેન્સ ટાઉનના કબ્રસ્તાનમાં સંપન્ન કરાઇ હતી.

   વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં...

  • ભરૂચના ઝંગારનો યુવાન રોજગારી માટે દક્ષિણ આફ્રિકા ગયો હતો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભરૂચના ઝંગારનો યુવાન રોજગારી માટે દક્ષિણ આફ્રિકા ગયો હતો

  • જોહનીસબર્ગ પાસે આવેલા લેન્સ ટાઉનમાં રહીને ટેમ્પો ડ્રાઈવિંગ કરતો હતો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   જોહનીસબર્ગ પાસે આવેલા લેન્સ ટાઉનમાં રહીને ટેમ્પો ડ્રાઈવિંગ કરતો હતો

   પાલેજ: દક્ષિણ અાફ્રિકાના લેન્સ ટાઉનમાં સ્થાયી થયેલા ભરૂચ તાલુકાના ઝંઘાર ગામના એક યુવકનું કાર અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કમકમાટીભર્યુ મોત થતાં ભરૂચ પંથકના મુસ્લિમ સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

   ભરૂચ તાલુકાના ઝંઘાર ગામનો વતની મોહસીન વલી કન્કુ ઉ.વ. 27 છેલ્લા પાંચ વર્ષથી દક્ષિણ અાફ્રિકાના જહોનીસબર્ગ પાસે અાવેલા લેન્સ ટાઉનમાં રોજી રોટી માટે ગયો હતો અને તે ટેમ્પો ડ્રાઇવિંગનો જોબ કરતો હતો.ગત રોજ જહોનીસબર્ગ - પ્રિટોરીયા વચ્ચે ટેમ્પોમાં માલ ભરી ટેમ્પો હંકારી રહ્યો હતો તે વેળા અચાનક કોઇક કારણોસર ટેમ્પો માર્ગ પરથી પસાર થઇ રહેલી એક કાર સાથે ધડાકાભેર અથડાતા મોહસીનને થયેલી ગંભીર ઇજાઓના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

   મોહસીન 6 માસથી ટેમ્પો ડ્રાઇવિંગ પર લાગ્યો હતો અને તેના લગ્નને હજુ માંડ એક જ વર્ષ જ થયું હતું. ત્યાં જ કાળનો કોળીયો બની જતા મૃતક યુવકના પરિવાર પર જાણે કે અાભ તૂટી પડ્યું હતું. મોહસીન પોતે હાફેઝ પણ હતો. મોહસીન તેની પત્ની, માતા પિતા, એક ભાઇ તથા ત્રણ બહેનોને પોતાની પાછળ વિલાપ કરતા છોડી ગયો છે.અકસ્માતના સમાચાર વાયુવેગે ઝંઘાર ગામમાં પ્રસરતા મોટી સંખ્યામાં ગ્રામજનો મોહસીનના પિતાના ઘરે સાંત્વના અાપવા ભેગા થયા હતા. જાણવા મળ્યા મુજબ મોહસીનની દફનવિધિ લેન્સ ટાઉનના કબ્રસ્તાનમાં સંપન્ન કરાઇ હતી.

   વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં...

  • જોહનિસ બર્ગથી પ્રિટોરિયા તરફ ટેમ્પોમાં સામાન ભરીને જઈ રહ્યો હતો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   જોહનિસ બર્ગથી પ્રિટોરિયા તરફ ટેમ્પોમાં સામાન ભરીને જઈ રહ્યો હતો

   પાલેજ: દક્ષિણ અાફ્રિકાના લેન્સ ટાઉનમાં સ્થાયી થયેલા ભરૂચ તાલુકાના ઝંઘાર ગામના એક યુવકનું કાર અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કમકમાટીભર્યુ મોત થતાં ભરૂચ પંથકના મુસ્લિમ સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

   ભરૂચ તાલુકાના ઝંઘાર ગામનો વતની મોહસીન વલી કન્કુ ઉ.વ. 27 છેલ્લા પાંચ વર્ષથી દક્ષિણ અાફ્રિકાના જહોનીસબર્ગ પાસે અાવેલા લેન્સ ટાઉનમાં રોજી રોટી માટે ગયો હતો અને તે ટેમ્પો ડ્રાઇવિંગનો જોબ કરતો હતો.ગત રોજ જહોનીસબર્ગ - પ્રિટોરીયા વચ્ચે ટેમ્પોમાં માલ ભરી ટેમ્પો હંકારી રહ્યો હતો તે વેળા અચાનક કોઇક કારણોસર ટેમ્પો માર્ગ પરથી પસાર થઇ રહેલી એક કાર સાથે ધડાકાભેર અથડાતા મોહસીનને થયેલી ગંભીર ઇજાઓના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

   મોહસીન 6 માસથી ટેમ્પો ડ્રાઇવિંગ પર લાગ્યો હતો અને તેના લગ્નને હજુ માંડ એક જ વર્ષ જ થયું હતું. ત્યાં જ કાળનો કોળીયો બની જતા મૃતક યુવકના પરિવાર પર જાણે કે અાભ તૂટી પડ્યું હતું. મોહસીન પોતે હાફેઝ પણ હતો. મોહસીન તેની પત્ની, માતા પિતા, એક ભાઇ તથા ત્રણ બહેનોને પોતાની પાછળ વિલાપ કરતા છોડી ગયો છે.અકસ્માતના સમાચાર વાયુવેગે ઝંઘાર ગામમાં પ્રસરતા મોટી સંખ્યામાં ગ્રામજનો મોહસીનના પિતાના ઘરે સાંત્વના અાપવા ભેગા થયા હતા. જાણવા મળ્યા મુજબ મોહસીનની દફનવિધિ લેન્સ ટાઉનના કબ્રસ્તાનમાં સંપન્ન કરાઇ હતી.

   વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Gujarati young killed in road accident near Lane Town of South Africa
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Daxin gujarat

  Trending

  X
  Top