ગણપતિ બન્યા ધનપતિઃ અંકલેશ્વરમાં 2.40 લાખની કરન્સીથી બનાવી ગણેશની મૂર્તિ

ગણપતિ બન્યા ધનપતિઃ અંકલેશ્વરમાં 2.40 લાખની કરન્સીથી બનાવી ગણેશની મૂર્તિ, ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર
ગણપતિ બન્યા ધનપતિઃ અંકલેશ્વરમાં 2.40 લાખની કરન્સીથી બનાવી ગણેશની મૂર્તિ, ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર
ગણપતિની મૂર્તિમાં એક રૂપિયાથી લઇને 2 હજાર સુધીની નોટોનો ઉપયોગ કરાયો
ગણપતિની મૂર્તિમાં એક રૂપિયાથી લઇને 2 હજાર સુધીની નોટોનો ઉપયોગ કરાયો
40 દિવસની મહેનતથી 2.40 લાખ રૂપિયાના ઉપયોગથી ગણપતિનું નિર્માણ કરવામાં આવ્યું
40 દિવસની મહેનતથી 2.40 લાખ રૂપિયાના ઉપયોગથી ગણપતિનું નિર્માણ કરવામાં આવ્યું

DivyaBhaskar.com

Sep 14, 2018, 11:15 AM IST

અંકલેશ્વરઃ અંકલેશ્વરના સુથાર ફળિયા યુવક મંડળ દ્વારા ગણેશોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. કરન્સી નોટ અને સિક્કાનો ઉપયોગ કરીને દુંદાળા દેવનું નિર્માણ કરવામાં આવ્યું છે. 40 દિવસની મહેનતથી 2.40 લાખ રૂપિયાના ઉપયોગથી ગણપતિનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ગણપતિની પ્રતિમા બનાવવામાં 2.40 લાખ રૂપિયાનો ઉપયોગ કરાયો

રૂપિયા 1ની 612 નોટ
રૂપિયા 2ના 800 સિક્કા
રૂપિયા 5ના 600 સિક્કા
રૂપિયા 10ના 200 સિક્કા
રૂપિયા 10ની 700 નોટ
રૂપિયા 50ની 600 નોટ
રૂપિયા 100ની 10 નોટ
રૂપિયા 200ની 362 નોટ
રૂપિયા 500ની 75 નોટ
રૂપિયા 2000ની 50 નોટ

વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલો....

X
ગણપતિ બન્યા ધનપતિઃ અંકલેશ્વરમાં 2.40 લાખની કરન્સીથી બનાવી ગણેશની મૂર્તિ, ભક્તોમાં આકર્ષણનું કેન્દ્રગણપતિ બન્યા ધનપતિઃ અંકલેશ્વરમાં 2.40 લાખની કરન્સીથી બનાવી ગણેશની મૂર્તિ, ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર
ગણપતિની મૂર્તિમાં એક રૂપિયાથી લઇને 2 હજાર સુધીની નોટોનો ઉપયોગ કરાયોગણપતિની મૂર્તિમાં એક રૂપિયાથી લઇને 2 હજાર સુધીની નોટોનો ઉપયોગ કરાયો
40 દિવસની મહેનતથી 2.40 લાખ રૂપિયાના ઉપયોગથી ગણપતિનું નિર્માણ કરવામાં આવ્યું40 દિવસની મહેનતથી 2.40 લાખ રૂપિયાના ઉપયોગથી ગણપતિનું નિર્માણ કરવામાં આવ્યું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી