આગ / ઝઘડીયામાં ઘર સળગી ઉઠતા ઉંઘી રહેલા દિવ્યાંગ યુવાનનું મોત

divyabhaskar.com | Updated - Dec 29, 2018, 12:48 PM
29 વર્ષીય દિવ્યાંગ ભાવેશ વસાવાનું ઉંઘમાં જ મોત થયું
29 વર્ષીય દિવ્યાંગ ભાવેશ વસાવાનું ઉંઘમાં જ મોત થયું
X
29 વર્ષીય દિવ્યાંગ ભાવેશ વસાવાનું ઉંઘમાં જ મોત થયું29 વર્ષીય દિવ્યાંગ ભાવેશ વસાવાનું ઉંઘમાં જ મોત થયું

  • ફ્રીઝનું કમ્પ્રેસર ફાટતા આગ લાગી હોવાનું અનુમાન

ભરૂચઃ ઝઘડીયામાં આજે વહેલી સવારે એક ઘરમાં આગ લાગતા પરિવારની ગેરહાજરીમાં 29 વર્ષીય દિવ્યાંગ પુત્ર ભાવેશ વસાવાનું ઉંઘમાં જ મોત નિપજ્યું હતું. તેમજ ઘર વખરી પણ બળીને ખાખ થઈ હતી. પ્રાથમિક તપાસ મુજબ, ફ્રીઝનું કમ્પ્રેસર ફાટતા આગ લાગી હોવાનું અનુમાન છે. આ અંગે ઝઘડીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ આગ પર ઝઘડીયા જીઆઇડીસીના ફાયર ફાયટરો કાબુ મેળવ્યો હતો. 

પરિવારજનો કામ પર નીકળ્યા બાદ આગ લાગી

1.ઝઘડિયાની નરહરીની ચાલમાં રહેતા સતિશ વસાવા ઝઘડીયા ચાર રસ્તા ખાતે ચાની લારી ચલાવી ગુજરાન ચલાવે છે. પતિ-પત્ની આજે સવારે પોતાના નિયતે સમયે કામ માટે નીકળી ગયા હતા. આ દરમિયાન ઘરમાં આગ લાગતા પુત્રનું ઉંઘમાં જ મોત થયું હતું. 
 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App