• Gujarati News
  • બિમાર મહિલાને દાખલ કરાઇ

બિમાર મહિલાને દાખલ કરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુળ દાહોદનીવતની સોમી લક્ષ્મણ વસાવા કોઇ કામ અર્થે ભરૂચ આવી હતી. દરમિયાન તે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે બિમારીના કારણે ઢળી પડતાં તેને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ સંદર્ભે રેલવે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.