• Gujarati News
  • વૈષ્ણવ સમાજનો કાર્યક્રમ યોજશે

વૈષ્ણવ સમાજનો કાર્યક્રમ યોજશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાં શ્રીમદવલ્લભાચાર્યજીની 54મી બેઠકનું જીર્ણોધ્ધાર કાર્ય પુર્ણ થવાના ઉપલક્ષમાં આચાર્ય ચરણોના ગાદીજીનું પુન: પાટ પધારવાનો ઉત્સવ અને વિઠ્ઠલેશ પ્રભુચરણ પ્રાકટ્ય પંચશતાબ્દી મંગલ મહોત્સવનું આયોજન4 ડિસેમ્બરથી12 ડિસેમ્બર સુધી કરવામાં આવ્યું છે. જેમાં ભાવિક ભક્તોને હાજર રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.