• Gujarati News
  • માલગાડીની આગ‌ળ પડતું મુકીઆપઘાત

માલગાડીની આગ‌ળ પડતું મુકીઆપઘાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરરેલવે સ્ટેશને ગુડઝ ટ્રેનની આગળ પડતું મુકી એક યુવાને મોતને વ્હાલુ કર્યું હતું.બનાવની પોલીસ સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ, તા.26/11/14ના રોજ સાંજના 4:15 કલાકના સુમારે 25 વર્ષની ઉમરના આશરાના એક યુવાને અંકલેશ્વર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ડાઉન લાઇન પર ગુડઝ ટ્રેનની આગળ કોઇપણ અગમ્ય કારણસર ઝંપલાવી આપઘાત કરતા તેને થયેલ ગંભીર પ્રકારની ઇજાઓને કારણે ઘટના સ્થળેતેનું મૃત્યુ થવા પામ્યું હતું. મરનારે શરીરે અડધી બાંયનું લીલા જાંબલી કલરના પટાવાળું ટીશર્ટ તથા તથા કમરમાં નાઇટી પહેરેલ છે. ભરૂચ રેલવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સરફુદીન સૈયદે કાયદેસરની કાર્યવાહી કરી લાશનું પોસ્ટમોર્ટમ કરાવી તપાસ શરૂ કરવામાં આવી છે.