• Gujarati News
  • ઝેરી જનાવર કરડતાં ગંભીર

ઝેરી જનાવર કરડતાં ગંભીર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાંસોટમાં આવેલાંધમરાડ ગામે રહેતો તનવીન ચંદુ પટેલ ગામની સીમમાં આવેલાં તેના ખેતરમાં કામ કરી રહ્યો હતો. તે વેળાં કોઇ ઝેરી જનાવરે તેને દંશ દેતાં તેની હાલત લથડી હતી. જેને પગલે તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલમાં ખસેડ્યો હતો.