• Gujarati News
  • અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ

અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચના પરમલોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે ચમત્કારોનું વિજ્ઞાન અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બરોડાના પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડિનેટર દિનેશ ગાંધીએ કેટલાંક પ્રયોગો કરીને લોકોની ધાર્મિક રીતે કેવી રીતે છેતરવામાં આવે છે અને આવા પ્રયોગો પાછળ કયાં સિંદ્ધાત કામ કરે છે તે અંગે માહિતી આપી હતી.