તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • યુવાનનું સારવાર વેળા મોત

યુવાનનું સારવાર વેળા મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંક્લેશ્વર શહેરનાગોયાબજાર વિસ્તારમાંથી એક શખ્સ ગત 1 ઓક્ટોબરના રોજ બિમાર હાલતમાં મળી આવતાં તેને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેનું નામ છોટેલાલ બાવનશા પ્રજાપતિ હોવાનું માલુમ પડ્યું હતું. તેનું આજે મંગળવારે સવારે મોત નીપજતાં અંક્લેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીછે.