• Gujarati News
  • યુવાન બેભાનવસ્થામાં મળ્યો

યુવાન બેભાનવસ્થામાં મળ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચના ઝાડેશ્વરરોડ ઉપર આવેલી જ્યોતિનગર સોસાયટી પાસે આંધ્રા બેન્કની ગલીમાં સોમનાથ છીતા ચોહાણ નામનો શખ્સ કોઇ બિમારીના કારણે બેભાન અવસ્થામાં મળી આવતાં 108ની ટીમે ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર દોડી આવી તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.