• Gujarati News
  • સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં બાળ દિવસની ઉજવણી

સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં બાળ દિવસની ઉજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં બાળ દિવસની ઉજવણી



અંકલેશ્વરતાલુકાના દીવા રોડ સ્થિત સ્વામી વિવેકાનંદ ઈંગ્લીસ મીડિયમ સ્કુલ ખાતે 14મી નવેમ્બરે બાળદિનની ઉજવણી કરાઇ હતી. જેમાં ધોરણ 1થી 12ના છાત્રોએ ભાગ લીધો હતો. સ્વચ્છ ભારત અંતર્ગત સ્વચ્છતા અંગેની લોકોમાં જાગૃતિ લાવવાના હેતુ સાથે રેલીનું પણ આયોજન કરાયુ હતું. છાત્રોની જન જાગૃતિ રેલી ભરૂચી નાકાથી પાલિકા સુધી પહોચી હતી. પ્રસંગે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરાયું હતું. ઇન્ચાર્જ આચાર્યાના આયોજન મુજબ શિક્ષકો, છાત્રોના સહયોગ સાથે સફળતાપૂર્વક પાર પાડ્યો હતો.