• Gujarati News
  • ઇજાગ્રસ્ત યુવાન મળ્યો

ઇજાગ્રસ્ત યુવાન મળ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંક્લેશ્વરના રેલવે સ્ટેશન પાસે એક શખ્સ ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. બનાવ સંદર્ભે 108ને જાણ કરવામાં આવતાં 108ની ટીમે તેને તાત્કાલિક સારવાર માટે તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેનું નામ જયસિંહ ખેલસિંહ ગુંદિયા રહે. નાંખલખેડા યુપી. હોવાનું માલુમ પડ્યું હતું.