• Gujarati News
  • ભરૂચમાં આજથી સમર્પણ ધ્યાન શિબિર

ભરૂચમાં આજથી સમર્પણ ધ્યાન શિબિર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનીનારાયણ વિદ્યાવિહાર સ્કૂલમાં આજથી શિવકૃપા નંદ સ્વામીજી પ્રેરીત સમર્પણ ધ્યાન શિબિરનું આયોજન કરાયું છે. સમર્પણ ધ્યાન મેગા ચૈતન્યરૂપી સત્યની અનુભુતિ કરવાની 800 વર્ષ પ્રાચીન આત્માનું ભૂતિ પર આધારિત એક અદ્દભુત અને સરળ ધ્યાન પધ્ધતિ છે. જેનો ઉદ્દેશ સમગ્ર માનવ સમાજ વચ્ચે આત્મીય સંબંધો સ્થાપિત કરવાનો છે. ધ્યાન શિબિરમાં કોઈ પણ જાત કે ધર્મના વાડા વગર જોડાઈ શકે છે. ધ્યાન શિબિરમાં કોઈ પણ જાતના શારીરિક કયઓનથી.શિવકૃપાનંદ સ્વામીજીના જીવનના અનુભવો પર આધારીત અને પોતાની સરળ ભાષામાં વિડિયો સીડીના માધ્યમથી સમર્પણ વિષે પરીચય આપવામાં આવે છે અને માનવના સુક્ષ્મશરીરમાં સ્થિત સાત ઉજકિંદ્રો ત્રણ નાડીઓ વિશેની જાણકારી અપાય છે. શારીરિક, માનસિક, ભૌતિક, સામાજિક અને આધ્યાત્મિક સ્તરો પર થતા ફાયદા જણાવાય છે.