• Gujarati News
  • હલદવા ગામ પાસે કન્ટેનરમાં કાર ઘૂસી જતાં ચાલકનું મોત

હલદવા ગામ પાસે કન્ટેનરમાં કાર ઘૂસી જતાં ચાલકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચતરફથી અમદાવાદ તરફ પોતાની કાર નં. જીજે.6.એફસી. 1057 લઇને વિક્રમસિંહ મંગળસિંહ ચુડાસમાં મુળ રહે. ધુંધકા જી.અમદાવાદ હાલ રહે. આંબાવાડી અમદાવાદ હાલ રહે. આંબાવાડી અમદાવાદ પોતાના મિત્ર સાથે અમદાવાદ તરફ જઇ રહ્યા હતાં. ત્યારે રવિવવારે રાત્રે કરજણ તાલુકાનાં હલદરવા ગામના પાટીયા પાસે ને.હા. 8 પર વિક્રમસિંહ ચુડાસમાએ પોતાની કાર પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી હા.8.પર રોડ પર ઉભેલા એક કન્ટેનરની પાછળનો ભાગે કાર ગુસ્ત જતાં કાર ચાલક વિક્રમસિંહ મંગળ સિંહ ચુડાસમાનું મોત નિપજ્યું હતું.