ભરૂચ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ
કેન્દ્રિય મંત્રીના કાર્યાલયનું ઉદઘાટન
ભરૂચ લોકસભા બેઠકના સાંસદ અને કેન્દ્રિય મંત્રી મનસુખ વસાવાના જનસંપર્ક કાર્યાલયનું આવતીકાલે શુક્રવારે સવારે ૯ કલાકે ઉદઘાટન કોલેજ રોડ ખાતે કરાશે. જેમાં રાજયના કાયદામંત્રી પ્રદીપસિંહ,પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર સહિતના આગેવાનો હાજરી આપશે.
ભરૂચ
ભરુચમાં વિશ્વ ફોટોગ્રાફી દિવસ
ભરૂચની પ્રાર્થના વિધાલયમાં જન્માષ્ટમી તથા વલ્ર્ડ ફોટોગ્રાફી દિવસની ઉજવણીએ નાના ભુલકાંઓએ તેમના વર્ગશિ ાકો સાથે ફોટો ખેંચાવ્યો હતો. જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિત્તે ભુલકાઓના વેષભુષાએ આકષણ જમાવ્યું હતું.
ભરૂચ
તપોવન સંસ્કાર કેન્દ્રમાં વ્યાખ્યાન
તપોવન સંસ્કાર કેન્દ્રમાં વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિપજયોતિ કોમર્સ કોલેજના વિધાથીર્ઓના ભાવિ માટે નર્મદા કોલેજના કોમર્સ વિભાગના વડા અનિતા રાણાએ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.
ગરુડેશ્વર પોલીસ અને સુર ાા સેતુ દ્વારામહિલાઓ માટે સ્વ ર ામ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.
નર્મદા જિલ્લાના સાગબારામાં તાલુકા ક ાાની ચિંતન શિબિરમાં બાળકોને માગદર્શદન આપતી આંગણવાડી કાર્યકરો.
ન્યૂઝ ઇનબોકસ
અંકલેશ્વર
GIDC પોલીસ દ્વારા પ્રવાસ કરાવાયો
અંંકલેશ્વર જીઆઇડીસી પોલીસ દ્વારા ૪૮ જેટલા વયસ્ક નાગરિકોને નર્મદા જિલ્લાના પ્રવાસે લઇ જઇ સરોવર નર્મદા ડેમ અને ટર્બાઇન સહિતના સ્થળો બતાવાવમાં આવ્યા હતા. નર્મદા જિલ્લાનું કુદરતી સૌદર્ય નિહાળી વયસ્કનાગરિકો અભિભૂત થયા હતા.
વાલિયા
સહકારી આગેવાનનું નિધન
વાલિયા તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ અને સજીવ ખેતીના હિમાયતી એવા ખેડૂતોના હમદર્દ અને ખેડૂતોની પડખે ઉભા રહેનાર હિતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાસંદિયાનું તા. ૧૭મીના રોજ દુ:ખદ અવસાન થયુંછે.
ભરૂચ
અંકલેશ્વરમાં દાઝેલી મહિલાનું મોત
અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલી મારૂતિધામ સોસાયટીમાં રહેતી મીરાદેવી બિપીન મંડલ ગત ઘરમાં રસોઇ બનાવી રહી હતી. તે વેળાં ભડકો થતાં દાજી ગઇ હતી. જેને ભરૂચની સિવિલમાં ખસેડાતાં તેનું બુધવારે મોત નીપજયુ હતÊું.
ભરૂચ
દેસાડના યુવાનનો આપઘાતનો પ્રયાસ
દેસાડ ગામે નવી વસાહત વિસ્તારમાં રહેતાં મહેન્દ્ર વસાવાનો પુત્ર અલ્પેશ તેના જીવનથી કંટાળી જતાં તેણે આપઘાતના ઇરાદે પોતાના ઘરમાં પડેલો ભીંડામાં નાંખવાનો એડમાયર નામનો ઝેરી પાવડર પાણીમાં ભેળવી ગટગટાવી જતાં તેની હાલત લ