તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

૧૪ ફૂટ ઊંચી અને પ ફૂટ પહોળી બાળ ગણેશાની આર્કષક રંગોળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનાં શકિતનાથ વિસ્તારમાં રહેતા પાંચ ભૂલકાઓ નીલ શેલત, દીપ શેલત, ક્રૃપેશ મહેતા, ખુશી મહેતા અને દેવાંશી ગાંધીએ પાંચ કલાકની મહેનત બાદ ધનતેરસે ઘર આંગણામાં ૧૪ ફૂટ ઊંચી અને પ ફૂટ પહોળી બાળ ગણેશાની આર્કષક રંગોળી બનાવી હતી.
- તસવીર રાજેશ પેઇન્ટર