• Gujarati News
  • ભીલાડ બજારમાં છોકરીઓ સાથે ચેનચાળા કરતો ઇશ્કી ટટ્ટુ ઝડપાયો

ભીલાડ બજારમાં છોકરીઓ સાથે ચેનચાળા કરતો ઇશ્કી ટટ્ટુ ઝડપાયો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ બજારમાં ગુરૂવારના રોજ બપોરે રોડ ઉપર આવતી જતી છોકરીઓ પર ખરાબ નજર રાખી ચેનચાળા કરતો ઇશ્કી ટટ્ટુ યાસીન રફીકખાનને ભીલાડ પોલીસે રંગે હાથ ઝડપી પાડયો હતો.
ભીલાડ રેલવે સ્ટેશનના પૂર્વ ભાગમાં આવેલા ભીલાડ બજારમાં જાહેરમાં ગુરૂવારના રોજ બપોરે ૧૨:૧૫ કલાકે રોડ ઉપર ઊભો રહી આવતી જતી છોકરીઓ પર ખરાબ નજર રાખી તેઓ સાથે ચેનચાળા કરતો યાસીન રફીકખાને રહે. ડહેલીને ભીલાડ પોલીસના અરવિંદે રંગે હાથ ઝડપી પાડયો હતો. ભીલાડ પોલીસ મથકના લોકદરબારમાં વાપી વિભાગના એએસપી મહેન્દ્ર બગાડીયાની ઉપસ્થિતિ વચ્ચે ગ્રામજનો દ્વારા છોકરીની છેડતીનો પ્ર®ન
ઉઠાવ્યો હતો.