• Gujarati News
  • ટાટા ઓટોમોબાઈલના સિિકયરીટીનું મોત

ટાટા ઓટોમોબાઈલના સિિકયરીટીનું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ તાલુકાના આંબોલી ગામ નજીક હાઈવે નં ૮ને અડીને આવેલ ટાટા ઓટોમોબાઈલમાં સિકયુરીટી તરીકે કામ કરતાં આબાદ બહિારી યાદવ (૩૦) શુક્રવારના રોજ સાંજે ૭.૩૦ કલાકે અંબિકા કંપનીમાં ત્રણ નંબરના લોખંડના ગેટ ઉપરની હુક અચાનક ખુલી જતાં માથા તથા શરીરના ભાગ ઉપર પડતાં શરીરે ગંભીર ઈજા થઈ હતી. તેમને ખોલવડની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જયાં હોસ્ટિલમાં મોત નીપજતાં કઠોરના જમાદાર સંતોષ જાદવે અકસ્માત મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.