• Gujarati News
  • કોસંબામાં ૨૬૦થી વધુ ગણેશ પ્રતિમાનું વિસર્જન

કોસંબામાં ૨૬૦થી વધુ ગણેશ પ્રતિમાનું વિસર્જન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસંબા વિસ્તારમાં ૨૫૦થી વધુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ મહોત્સવ ના આખરી દિવસે કોસંબા પંતકમાંનીકલે ગણેશ વિસર્જન યાત્રા શાંતપિૂર્ણ રીતે સુરત પોલીસ બંદોબસ્ત વચ્ચે ૧૫૦થી વધુ શ્રીજીની પ્રતિમાનું નિવિઘjે કીમ નદીમાં અને તળાવમાં વિસર્જન કયું હતું. કોસંબા કીમ ચાર રસ્તા વિસ્તારની આજુબાજુના ગામોમાં ૨૫૦થી વધુ શ્રીજી પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્તના બાદ શાંતપિૂર્ણ વિસર્જન સંપÌા થયું હતું.