• Gujarati News
  • નડિયાદ ઓટોમોબાઇલ એસો.નું શૈક્ષણિક ઈનામ વિતરણ

નડિયાદ ઓટોમોબાઇલ એસો.નું શૈક્ષણિક ઈનામ વિતરણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . નડિયાદ
નડિયાદ ઓટોમોબાઇલ અસોસિએશનનો શૈક્ષણિક ઈનામ વિતરણ સમારંભ શ્રીમતી કોમલબેન અમરીષભાઈ પટેલના મુખ્ય મહેમાનપદે તથા કથ્થક નૃત્ય નિષ્ણાંત શ્રીમતી નમ્રતાબહેન અજયભાઈ શાહના અતિથિવિશેષ પદે યોજાયો હતો. સમારંભના પ્રારંભમાં પ્રમુખ અરૂણભાઈ શાહે મહેમાનોને આવકારતા જણાવ્યું હતું કે ‘અસોસિએશનને ફરીથી સક્રિય બનાવવામાં હાજર સભ્યોનુંં મહત્વનું યોગદાન છે.’